ઓલિમ્પિક યોજાશે:ઉમરપાડાના વાડી ગામે નૂતન વર્ષે ગ્રામીણ ઓલિમ્પિક યોજાશે

વાંકલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આદિજાતિ વિકાસ વિભાગ, ૨મત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટ, વાડી તથા સમસ્ત ગ્રામજનો ઘ્વારા છેલ્લા ૩૦ વર્ષથી ગ્રામીણ ઓલિમ્પિક ૨મતોત્સવનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે ગુજરાત ન્યુ-ઈયર કબડ્ડી કપ નો તા.26–10–2022 ના બુધવા૨ ના રોજ સવારે 11 કલાક થી કબડ્ડી સ્પર્ધા વાડી, ગામે રાખેલ છે.

આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા રિતેશભાઈ વસાવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે આ સ્પર્ધામાં પ્રથમ ઈનામ રૂા.5101–બીજું ઈનામ રૂા.3101– ત્રીજું ઈનામ રૂા.21001/-, ચોથુ ઈનામ રૂ।.1291, પાંચમું ઈનામ રૂા.10001/-, છઠ્ઠું ઈનામ રૂા.8001/-, સાતમું ઈનામ રૂા.51001–, આઠમું ઈનામ રૂા.4001/-, પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ રૂા.3101–, બેસ્ટ કવરીંગ ઈનામ રૂા.1101/-, બેસ્ટ કેચર ઈનામ રૂા.1101–, બેસ્ટ રાઈડર ઈનામ રૂા.1101/- તથા બેસ્ટ ઓલ રાઉન્ડર ને રૂા.2101/- નું ઈનામ અપાશે. કબડ્ડી સ્પર્ધામાં ભાગ લેવા માટે આયોજકો દ્વારા જણાવાયું છે

અન્ય સમાચારો પણ છે...