તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણ:રંગોની રોનક પાથરી સૂર્યદેવે અલવિદા કહેતા કહ્યું... હવે મળીશું નવા વર્ષે

બારડોલી5 મહિનો પહેલા
 • કૉપી લિંક

આજે વર્ષના છેલ્લો દિવસ એટલે દિવાળી. છેલ્લા દિવસે જાણે સૂર્ય દેવતા પણ આકાશમાં રંગોળી પુરી લોકોને દિવાળીની શુભકામના પાઠવી રહ્યા હોય એવું દ્રશ્ય નજરે પડ્યું હતું. બુહારીના પુર્ણા નદિના નયનરમ્ય તટપર બનાવવામાં આવેલ પુલ પરથી ઢળતી સાંજે ડુબતા સૂર્યનારાયણ ભગવાનનું અદભૂત અલૌકિક દ્રશ્ય નજરે પડયું હતું. પૂર્ણા નદીના કિનારા પર લિલાછમ વનરાજી વનના વૃક્ષોની સાથે જાણે રમણીય દ્રષ્ય પ્રતિત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો