તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:સંક્રમણથી રિકવરી 1 ડગલું આગળ નવા 28 કેસની સામે 29 સાજા થયા, સોમવારે સૌથી વધુ 11 કેસ પલસાણા તાલુકામાં નોંધાયા

બારડોલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક

સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટિવ 28 કેસ નોંધાયા હતાં. જેની સામે 29 લોકો સાજા થતાં ઘરે પહોંચ્યા હતાં. જ્યારે આજરોજ એક પણ દર્દીનું કોરોનાને કારણે મોત નીપજ્યું ન હતું. આમ લાંબા સમયથી કેસમાં ઘટડાની સાથે મોત પર પણ બ્રેક લાગતા તંત્રની સાથે સાથે લોકોેએ પણ રાહત અનુભવી છે.

જિલ્લા આરોગ્ય વિભાગ પાસે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લામાં સોમવારના રોજ 28 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જેની સાથે 12416 લોકો કોરોના સંક્રમીત થઈ ચૂક્યા છે. જ્યારે 29 લોકોએ કોરોનાને માત આપી છે. જેની સાથે આજદિન સુધીમાં કુલ 11807 લોકો કોરોનાથી રિકવર થઈ ચૂક્યા છે. આજરોજ જિલ્લામાં એક પણ દર્દીનું કોરોનાને કારણે મોત નીપજ્યું ન હતું. કોરોના સંક્રમણ ધીમુ થયું છે, પૂર્ણ થયું નથી માટે હાલ માક્સને વેક્સીન તરીકે ઉપયોગ કરવો જરૂરી છે.

સોમવારે નોંધાયેલા દર્દી

તાલુકોઆજેકુલ
ચોર્યાસી22400
ઓલપાડ31,550
કામરેજ62,527
પલસાણા111,703
બારડોલી22,003
મહુવા1564
માંડવી0547
માંગરોળ21040
ઉંમરપાડા182
કુલ2812416
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો