તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બ્લાસ્ટ:સુરત ગ્રામ્યમાં શનિવારે રેકોર્ડબ્રેક153 કેસ

બારડોલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એક્ટિવ કેસ પણ 1000ને પાર થયા

સુરત જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ માર્ચ મહિનો જિલ્લામાં પિક હોય તેમ દિનપ્રતિદિન કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા ઘણા દીવસથી કોરોના 100ને પાર કરી રહ્યા છે. આજરોજ રેકોર્ડ બ્રેક કરતા જિલ્લામાં 153 પોઝિટિવ નોંધાયા છે. અને એક્ટિવ કેસ 1000ને પાર થયા છે. જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થતા ફરી લોકડાઉનની યાદ તાજી થઈ રહી છે. જિલ્લામાં કોરોનાના વધતા કેસને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે. આજરોજ જિલ્લામાં કુલ 153 પોઝિટિવ નોંધાયા છે. જેની સાથે કુલ આંક 14500 પર પહોંચ્યો છે. જ્યારે આજરોજ એક પણ દર્દીનું કોરોનાને કારણે મોત નીપજ્યું નથી. જ્યારે 67 લોકોએ કોરોનાને મત આપી છે.

શનિવારે નોંધાયેલા દર્દી

તાલુકોઆજેકુલ
ચોર્યાસી352843
ઓલપાડ151792
કામરેજ463013
પલસાણા261972
બારડોલી172341
માંડવી1609
મહુવા2607
માંગરોળ111236
ઉંમરપાડા087
કુલ15314500
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો