તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિયમમાં ફેરફાર:પોસ્ટખાતામાં 500નું બેલેન્સ નહીં હોય તો 118ની પેનલ્ટી

બારડોલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેલેન્સ નહીં હોય તો ખાતું બંધ થઈ જશે

પોસ્ટ વિભાગે બચત ખાતા દ્વારા નાણાની બચતના નિયમમાં ફેરફાર કર્યો છે, જે મુજબ હવેથી પોસ્ટના બચત ખાતામાં ઓછામાં ઓછા 500 રૂપિયા રકમ રાખવી અનિવાર્ય કરાઈ છે. આ નિયમ આગામી 12મી ડિસેમ્બરથી લાગુ થઈ જશે. જો ખાતામાં 500થી ઓછું બેલેન્સ હશે તો વાર્ષિક 100ની સાથે 18 ટકા જીએસટીના મળી કુલ 118ની પેનલ્ટી લાગશે. એવામાં જો ખાતામાં એક પણ રૂપિયો નહીં હોય તો ખાતુ બંધ થઈ જશે.

જો આપ પોસ્ટ વિભાગમાં બચત ખાતું ધરાવતાં હોવ તો આગામી 11 ડિસેમ્બર સુધી ખાતામાં ઓછામાં ઓછા 500 નું બેલેન્સ છે કે કેમ તે ચકાસી લેવું. કેમ કે 12 ડિસેમ્બરથી પોસ્ટ વિભાગના નવા નિયમ મુજબ બચત ખાતામાં ઓછામાં ઓછું 500નું બોલેન્સ રાખવાનું અનિવાર્ય બની જશે. જો ખાતામાં 500 રૂપિયા ઓછું બેલેન્સ હશે તો વાર્ષિક રૂપિયા 100ની સાથે 18 ટકા જીએસટીના મળી કુલ 118ની પેનલ્ટી લાગશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો