તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:જિલ્લામાં નવા 30 કેસમાંથી 11 કામરેજ તાલુકામાં મળ્યા

બારડોલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક

સુરત જિલ્લામાં બુધવારના રોજ 30 કોરોના સંક્રમીત કેસ નોધાયા હતાં. જ્યારે 24 દર્દીઓ રિકવર થતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં. આજરોજ કોઈપણ મોત નોંધાયું ન હતું. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમીતો 30 નોંધાયા હતાં. જેની સાથે કુલ સંક્રમીતોની સંખ્યા 12482 પર પહોંચી છે. જ્યારે આજરોજ 24 દર્દીઓએ કોરોનાને માત આપતાં અત્યાર સુધીમાં 11868 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે.

બુધવારે નોંધાયેલા દર્દી
તાલુકોઆજેકુલ
ચોર્યાસી42415
ઓલપાડ41562
કામરેજ112543
પલસાણા11707
બારડોલી92018
મહુવા0564
માંડવી0549
માંગરોળ11042
ઉંમરપાડા082
કુલ3012483
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો