ધાર્મિક:વાલોડના વાલ્મિકી નદી કિનારે પેશ્વાઇ ગણેશના ઓનલાઇન દર્શન કરાયા

બારડોલી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાલોડના વાલ્મિકી નદી કિનારે આવેલ રિધ્ધિ સિદ્ધિ સહિતના જમણી સુંઢના પેશ્વાઈ ગણેશજી મંદિરે ગણેશજીના મંગળવારના વર્ષ દરમિયાન મહત્વની  વિનાયક ચૌથની પુજનવિધી મંદિરના સાદાઈથી કરી હતી. ભકતોને દર્શન લોકડાઉનને પગલે સોશિયલ મીડિયા દ્વારા થયા હતા.

અન્ય સમાચારો પણ છે...