તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:સુરત જિલ્લાના 3 તાલુકામાં રવિવારે એકપણ કેસ નહીં

બારડોલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રવિવારે નવા 25 કેસ સામે 42 રિકવર

સુરત જિલ્લામાં કોરોના સંક્રમણ સતત ઘટી રહ્યું છે ત્યારે આરોગ્ય વિભાગે રાહત અનુભવી છે. સતત છેલ્લા 3 દિવસથી જિલ્લામાં કોરોનાથી એક પણ દર્દીનુ મોત નીપજયું નથી જેને લઈ જિલ્લા આરોગ્ય વિભાગે હાશકારો અનુભવ્યો છે રવિવારના રોજ જિલ્લામાં નવા 25 કોરોના દર્દીઓ નોંધાયા છે. જેની સાથે કુલ સંક્રમિતનો આંક 31839 થયો છે તો વધુ 42 દર્દીઓ સાજા થતાં કુલ 30669 દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા છે. જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ જિલ્લામાં હાલ 695 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ રાખવામા આવ્યા છે. રાહતની વાતતો એ છે કે, જિલ્લામાં 3 તાલુકા કોરોનામાં શૂન્ય રહ્યો હતો.

જિલ્લામાં નોંધાયેલા કુલ કેસ
તાલુકોઆજેકુલ
ચોર્યાસી05093
ઓલપાડ74235
કામરેજ25866
પલસાણા13554
બારડોલી85069
મહુવા62363
માંડવી02184
માંગરોળ13164
ઉમરપાડા0311
કુલ2531839
અન્ય સમાચારો પણ છે...