તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરાના વાઇરસ:સુરત જિલ્લામાં મંગળવારે નવો કોઈ પોઝિટિવ કેસ નોંધાયો નથી

બારડોલી9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરત જિલ્લામાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 57 થઇ છે

સુરત જિલ્લામાં ગત રોજ પોઝિટીવ કેસોની સંખ્યા 57 હતી. જેમાં આજે નવો કોઈ પોઝિટિવ કેસ નોંધાયો નથી. તેમજ આજ સુધી કુલ 25 દર્દીઓને સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 1 મહિલા દર્દીનું મોત નીપજ્યું છે. જિલ્લામાં કુલ 6116 ટેસ્ટિંગ કરવામાં આવતાં 57 પોઝિટીવ અને 6014 નેગેટીવ આવ્યા છે. જયારે 2 કેસનો રિપોર્ટ પેન્ડિંગ અને 43 રિપીટ સેમ્પલ નોંધાયા છે. 33 એક્ટિવ ક્લસ્ટર જેમાં, બોરીયા, અસનાબાદ, અંધાત્રી, હળદવા, મહુવરીયા, અનાવલ, ખરવાણ, બડતલ, ગાંગપુર, કવાસ, કેવડી, ડુંગર, સેવણી, જુના કાકરાપાર, ચોખવાડા, ખોડાંબા, કાની, સાંધિયેર, દખણવાડ, ઝંખવાવ, પાલી, દિહેણ, પાલી, લાજપોર, ઇચ્છાપોર, વેગી, વરેલી , વરેલી, વરેલી, વરેલી , બારડોલી નગર (તાઈવાડ) કન્ટેઈનમેન્ટ કલસ્ટર વિસ્તારનાં કુલ 20,036 ઘરો અને કુલ વસ્તી 86,757 જેટલી છે. જેમાં સર્વે અને આરોગ્યની 188 ટીમ કાર્યરત છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો