તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:પુના પાસે વિજિલન્સે 11 લાખનો દારૂ ભરેલા 12 વાહનો પકડ્યા

માંડવી4 મહિનો પહેલા
 • કૉપી લિંક

માંડવીના પુના ગામ ખાતેથી સ્ટેટ વિજિલન્સ ટીમ દ્વારા મોટા પાયે દારૂનો જથ્થો પકડવામાં આવ્યો હતો. દારૂ અને 12 વાહનો થઈ કુલ રૂ. 46,03,040નો મુદ્દમાલ જપ્ત કરાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર માંડવી તાલુકાના પુના ગામ ખાતે સ્ટેટ વિજિલન્સ ટીમને મળેલ બાતમી અનુસાર રેડ કરતાં મોટા પાયે દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.

ચકાસણી દરમ્યાન ત્યાં દારૂ ભરેલ કુલ 12 વાહનોને ઝડપી પાડવામાં આવ્યા હતા. તે વાહનોને માંડવી પોલીસ સ્ટેશન ખાતે લઇ જઇ તમામ વિગતો તપાસતા દારૂની 11,18,040ની બોટલો અને ૧૨ નંગ વાહનો થઈ રૂ. 34,80,000, મોબાઈલ નંગ 1નાં 5,000 થઈ કુલ રૂ. 46,03,040નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. વિજિલન્સ ટીમ દ્વારા માંડવી પોલીસને જાણ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો