શોધખોળ:ઘાસ કાપવા માટે ગયેલો યુવક લાપતા

બારડોલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કામરેજ તાલુકાના કોસમાડા ગામેથી 22મી ઓગસ્ટના રોજ જયંતિભાઈ છોટુભાઈ વસાવા (40) રહે-શેઠી તા-માંગરોળ જી-સુરત ) ગામની બહાર ઘાસ કાપવા સારૂ ગયો હતો . પરંતુ પરત ઘરે નહીં ફરતા શોધખોળ હાથ ધરી હતી. પરંતુ મળી આવેલ નહી, જેથી હકીકત અંગે કામરેજ પોલીસમાં ગુમ જાણવાજોગ ફરિયાદ આપી હતી .ગુમ થનાર યુવક શરીરે મધ્યમ બાંધાનો, રંગે ઘઉં વર્ણન, મોઢું લંબગોળ, ઉંચાઈ 5.5 જેટલી છે. શરીરે ક્રીમ કલરનું શર્ટ તથા કમરે કથ્થાઈ કલરનું પેંટ પહેરલ છે.

અન્ય સમાચારો પણ છે...