તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:ખડસદ ગામની પરિણીતા ગુમ

નવાગામ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

કામરેજ તાલુકાના ખડસદ ગામની શીવાંજલી રોહ ાઉસમાં રહેતા અને હીરા મજુરી કામ કરતાં ભરતભાઈ ગગજીભાઈ વિરડિયાની યુવાન વયની 23 વર્ષીય પત્ની રેખા ઉર્ફે રિંકલબહેન 30મી નવેમ્બરના રોજ માસીના ઘરે જાઉં છુ કહી ગઈ હતી તે આજ દિન સુધી પાછી નહીં ફરતાં પતિ ભરતભાઈએ 3-12-2020ના રોજ કામરેજ પોલીસ મથકે પત્ની ગૂમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો