તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદ:સુરત જિલ્લામાં શુક્રવારે મેઘ રાજાનો વિરામ, માત્ર 4 -4 મીમી વરસાદ નોંધાયો

બારડોલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત જિલ્લામાં ગુરુવારે ઉમરપાડામાં મુશળધાર 11 ઈંચ અને બારડોલીમાં 1 ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે શુક્રવારે મેઘરાજાએ વિરામ લીધો હોય. દિવસ ભર વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું. પરંતુ વરસાદ વરસ્યો ન હતો. જિલ્લામાં માંડવી, માંગરોળ અને પલસાણાં માત્ર 4 -4 મીમી વરસાદ નોંધાયો હતો. તે સીવાય અન્ય તાલુકાઓ કોરાકટ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...