તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:અમલસાડી પ્રીમિયમ લીગનો શુભારંભ

માંડવી5 મહિનો પહેલા
 • કૉપી લિંક

માંડવી તાલુકાના અમલસાડી ગામે ગામના યુવાનો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાવમાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય આનંદભાઈ ચૌધરીના હસ્તે ટુર્નામેન્ટને ખુલ્લી મુકવામાં આવી હતી. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ શાકરભાઈ ચૌધરી, ભીમસિંગભાઈ ચૌધરી, જિલ્લા પંચાયત સભ્ય ગીરીશભાઈ ચધરી, અરવિંદભાઈ ચૌધરી, તાલુકા પંચાયત સદસ્ય સરલાબહેન ઉપસ્થિત રહ્યા હતાં. અમલસાડી ગામની જ 18 ટીમો વચ્ચે ત્રણ દિવસ માટે કરાયેલા આયોજનને મહાનુભવોએ બિરદાવી અભિનંદન પાઠવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો