તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકપ્રતિસાદ:પવિત્ર શ્રાવણ માસમાં ત્વીષા વ્યાસનો શિવ નૃત્યનો વીડિયો પ્રચલીત બન્યો

બારડોલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ત્વીષા વ્યાસ દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શંકરની આરાધાના અનોખી રીતે કરી હતી. શ્રાવણ માસ નિમિત્તે બમબમ ભોલે અલખ નિરંજન ગીત ઉપર શિવ નૃત્ય રજૂ કર્યું હતું. જેની લોકોએ ખૂબ સરાહના કરી છે. આ ગીત ગુજરાતની પોપ મ્યુઝીક સિંગર અરવિંદ વગેડા દ્વારા ગવાયું છે. પાર્થ ઠાકરે મ્યુઝીક આપ્યું અને મહેન્દ્ર વોસિયા દ્વારા લખવામાં આવ્યું છે. અગાઉ પણ અનેકવાર ત્વીષા વ્યાસને સોસિયલ મીડિયા પર સારો લોકપ્રતિસાદ મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...