તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:સુરત જિલ્લામાં 4 પોઝિટિવ સામે 18 નેગેટિવ થયા

બારડોલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક

સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં માત્ર 4 કેસ પોઝિટિવ નોંધાયા હતાં, જેની સામે 18 નેગેટિવ થતાં ઘરે મોકલી આપ્યા છે. આજરોજ એક પણ દર્દીનું કોરોનાને કારણે મોત નીપજ્યું નથી.

જિલ્લા આરોગ્ય વિભાગ પાસે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લામાં મંગળવારના રોજ માત્ર 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જેની સાથે કુલ 13017 લોકો કોરોના પોઝિટિવ થઈ ચૂક્યા છે. જ્યારે 18 લોકોએ કોરોનાને માત આપતાં કુલ 12601 લોકોએ કોરોના સામે જંગી જીતી છે. જ્યારે આજરોજ એક પણ દર્દીનું કોરોનાને કારણે મોત નીપજ્યું નથી. હાલ કોરોનાની રફતાર ધીમી પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો