તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:સુરત જિલ્લામાં કોરોનાને માત આપનારા થયા 11 હજારને પાર

બારડોલી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નવા 31 કેસ સામે 54 સાજા થતાં રિકવરી રેટ 93.66 ટકાએ પહોંચ્યો

સુરત જિલ્લામાં સોમવારના રોજ 31 કોરોના પોઝિટિવ સામે આવ્યા હતાં. જેની સામે 54 લોકો ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જિલ્લામાં અત્યાર સુધી 11 હજાર લોકોએ કોરોનાને હરાવ્યો છે.

સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 31 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા હતાં. જેની સાથે કુલ 11777 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. જ્યારે આજરોજ 54 લોકો કોરોનાની બીમારીથી બહાર થતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં. જેની સાથે કુલ 11031 લોકોએ અત્યાર સુધીમાં કોરોનાને માત આપી છે. જેની સાથે કોરોના રિકવરી રેટ 93.66 ટકા થયો છે, જ્યારે છેલ્લા 24 કલાક સુધીમાં કોરોનાને કારણે એકપણ વ્યક્તિએ દમ તોડ્યો નથી.

સોમવાર નોંધાયેલા દર્દી

તાલુકોઆજેકુલ
ચોર્યાસી52276
ઓલપાડ41488
કામરેજ102,366
પલસાણા11593
બારડોલી31915
મહુવા5534
માંડવી0535
માંગરોળ3989
ઉંમરપાડા081

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો