તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:સુરત જિલ્લામાં એક્ટિવ કેસ ઘટીને 100ની અંદર આવ્યા

બારડોલી18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રવિવારે નવા 2 કેસ સામે 7 રિકવર

સુરત જિલ્લામાં કોરોના વેક્સિનેશનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. ત્યારે કોરોના કેસોમાં પણ સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જિલ્લામાં રવિવારના રોજ જિલ્લામાં માત્ર 2 કોરોના દર્દીઓ નોંધાતા આરોગ્ય વિભાગે રાહત અનુભવી છે. કુલ કોરોના સંક્રમિતનો આંક 13031 થયો છે તો 7 દર્દીઓ સાજા થતાં જિલ્લામાં કુલ 12645 દર્દીઓ સાજા થયા છે.

જિલ્લા આરોગ્યવિભાગના જણાવ્યા મુજબ જિલ્લામાં હાલ 99 દર્દીઓ સારવાર હેઠળ રાખવામા આવ્યા છે તો છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં કોરોનાથી એક પણ દર્દીનુ મોત થયું નથી રવિવારના રોજ જિલ્લાના ચોર્યાસી તાલુકામાં 1 અને કામરેજ તાલુકામાં 1 મળી કુલ 2 દર્દીઓ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો