તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:સુરત જિલ્લામાં નવા 75 કેસ સામે 88 રિકવર થયા,1 મોત

બારડોલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક્ટિવ કેસ ઘટીને 1300ની અંદર આવ્યા

સુરત જિલ્લામાં બુધવારના રોજ 75 પોઝિટિવ કેસ સામે આવ્યા હતાં. ત્યારે 88 લોકોને ડિસ્ચાર્જ કરતાં ઘરે પરત ફર્યા હતાં. બુધવારે જિલ્લામાં 75 લોકો સંક્રમીત થયા હતાં. જેની સાથે અત્યાર સુધીમાં 31429 લોકો સંક્રમીત થઈ ચૂક્યા છે. જ્યારે 88 લોકો સાજા થતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં. જિલ્લામાં 29687 લોકો અત્યાર સુધીમાં સાજા થઈ ચૂક્યા છે. દર કલાકે 3 વ્યક્તિ સાજા થયા હતાં. જ્યોર કામરેજના સેવણી ગામના 49 વર્ષીય યુવકનું કોરોનાને કારણે મોત નીપજ્યું હતું. જિલ્લામાં કોરોનાને કારણે 463 લોકોએ જીવ ખોયો છે. હાલ 1279 લોકો સારવાર લઈ રહ્યાં છે.

બુધવારે નોંધાયેલા કેસ
તાલુકોઆજેકુલ
ચોર્યાસી25069
ઓલપાડ34160
કામરેજ95828
પલસાણા213507
બારડોલી54999
મહુવા182255
માંડવી112166
માંગરોળ63135
ઉંમરપાડા0310
કુલ7531429
અન્ય સમાચારો પણ છે...