કોંગ્રેસ કાર્યકરોને VIP ફિલિંગ્સ:કડોદરામાં ભાજપના કાર્યક્રમને લઇ કોંગ્રેસી કાર્યકરો ઘરે, ખરીદી કરવા કે પછી લગ્ન પ્રસંગમાં ગયા તો પોલીસ સાથે ને સાથે જ રહી

બારડોલી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
લગ્નમાં મહિલા કાર્યકરની સાથે પોલીસ પહોંચી - Divya Bhaskar
લગ્નમાં મહિલા કાર્યકરની સાથે પોલીસ પહોંચી

બારડોલીમાં અને કડોદરામાં આજરોજ સી. આર. પાટીલનો કાર્યક્રમ હોય. જેથી કોંગ્રેસના કાર્યકરોને નજર કેદ કર્યા હતાં. તેમના ઘરે પોલીસને ગોઠવી દેવામાં આવ્યા હતાં.

ઘરમાં પણ કોંગ્રેસી કાર્યકરો સાથે પોલીસ રહી
ઘરમાં પણ કોંગ્રેસી કાર્યકરો સાથે પોલીસ રહી

કોંગી કાર્યકોરને જ્યાં જાય ત્યાં પોલીસ સાથે રહ્યા હતાં. ઘરે, ખરીદી કરવા કે પછી લગ્ન પ્રસંગમાં ગયા હોય. પોલીસ તેમની સાથે જ રહ્યા હતાં. જેથી તેઓએને આજે વીઆઈપી પર્સનની ફિલિગ્સ થઈ હતી.

જયાં ગયા ત્યાં પોલીસ સાથે ને સાથે જ આવી
જયાં ગયા ત્યાં પોલીસ સાથે ને સાથે જ આવી
અન્ય સમાચારો પણ છે...