તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:બારડોલીમાં યુવતીએ નોકરીની ચિંતામાં ફાસો ખાધો

બારડોલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

બારડોલીના આશીયાના નગરમાં ભારત બેકારીની બાજુમાં રહેતી રૂમાના મહમદ હનીફ હાસમ (23) હાલમાં જ નર્સિંગનો અભ્યાસ પૂર્ણ કરેલ હતો. રૂમાના રોજગારી માટે નોકરીની તૈયારીમાં હતી અને સરકારી નોકરી મેળવવા ચિંતિત હતી. ત્યારે નોકરી મેળવવાની ચિંતા કે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં સીલિંગ ફેનના હૂક સાથે ઓઢણી વડે ફાસો ખાઈ જીવન ટુકાવ્યું છે. ઘટના અંગે બારડોલી પોલીસે અમોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો