તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:માંગરોળમાં જમાતમાંથી પરત ફરેલા 14 જમાતી હોમ ક્વોરન્ટીન કરાયા

બારડોલી9 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભાસ્કર ન્યૂઝ | કોસંબા માંગરોળ તાલુકાના કોસંબા, તરસાડી અને પાલોદના 14 જમાતીઓ આંધ્રપ્રદેશ અને તામિલનાડુ જમાતમાં ગયા હતાં. જેઓ પરત ઘરે પરત ફરતાં તેમને આરોગ્ય વિભાગ દ્વારા હોમ ક્વોરન્ટીન કર્યા છે. 45 દિવસથી વધુના લોકડાઉન બાદ સરકાર દ્વારા જે તે વિસ્તારમાં ફસાયેલા લોકોને પોતાના ઘરે પરત ફરવા માટે પરવાનગી આપવામાં આવી રહી છે ત્યારે કોસંબા તરસાડી તેમજ માંગરોળ તાલુકામાંથી આંદ્રાપ્રદેશ અને તામીલનાડુ અલગ અલગ સ્થળોએથી જમાત માં ગયેલા જમતીઓ પોતાના ઘરે પરત ફરી રહ્યા છે. કોસંબામાં અત્યાર સુધી 11 તરસાડી માં 2 અને પલોદ 1 કુલ મળીને 14 જમાતીઓ માંગરોળ તાલુકામાં પોતાના ઘરે પરત ફર્યા છે. જેથી આરોગ્ય વિભાગ દ્વારા 13 જમાતીઓને સરકારની ગાઈડલાઈન મુજબ હોમ કોરોન્ટાઈન કર્યા છે. જે જમાતીઓની જરૂર પડ્યે કોરોના ટેસ્ટના સેમ્પલ પણ લેવામાં આવી તેમની ચકાસણી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો