તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કિટ વિતરણ:બાબેનમાં સ્ટાઈલ સોસાયટીમાં રહેતા પરિવાર દ્વારા અનાજ કિટ વિતરણ કરાયું

બારડોલી10 મહિનો પહેલા
  • કૉપી લિંક

બારડોલી તાલુકાનાં બાબેન ગામે આવેલ લાઈફ સ્ટાઈલ સોસાયટીમાં રહેતા કૌશિકભાઈ જોશી તથા પરિવાર દ્વારા સોસાયટીમાં આવતા સફાઈ કામદારો તેમજ સિક્યુરિટીને કીટ આપી માનવતા મહેકાવી છે.  લોકડાઉનમાં ફરજ પર આવતા ખરીદી માટે જઇ ન શકતા સોસાયટીના કૌશિકભાઈ જોશીએ 10 દિવસ ચાલે એટલું અનાજની કીટ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

    વધુ વાંચો