વિસર્જન:દોઢ દિવસની અર્ચના બાદ ગૌરી ગણેશને વિદાઈ

પલસાણા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરત અને તાપી જિલ્લામાં વાજતે ગાજતે ગૌરી ગણેશનું વિસર્જન

સુરત અને તાપી જિલ્લામાં ગુરૂવારે દોઢ દિવસની પૂજા-અર્ચના બાદ ભક્તો દ્વારા ગૌરી ગણેશની પ્રતિમાનું ધામધૂમથી તળાવ અને નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. બે વર્ષના ના કોરોના કાળ બાદ લોકોમાં ભારે ઉત્સાહ પણ છે અને જેથી ભક્તો ધ્વરા શાનદાર ડેકોરેશન સાથે ગણેશજીને ભારે શ્રદ્ધા અને આસ્થા સાથે બિરાજવામાં આવ્યા છે ગણેશ ભક્તો ધ્વરા ઘરે બે દિવસ પાંચ દિવસના પણ ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવે છે. પલસાણા તાલુકામાં ગુરૂવારના રોજ દોઢ દિવસના ગોરી ગણેશનું ગણપતિ બાપા મોરિયાના નારા સાથે તળાવ તેમજ નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...