તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કહેર:ક્વોરન્ટીન એરિયામાં જીવતા બૉમ્બની જેમ રખડતાં લોકોથી સંક્રમણનો ભય, પોલીસ અને પંચાયતની બેદરકારી

પલસાણા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોલીસ અને પંચાયતના સંકલનના અભાવને કારણે લોકો બિન્દાસ્ત

એક અઠવાડિયા પહેલા થયેલા પોલીસ પર પથરાવમાં 204 આરોપીની અટક કરી હતી. જેમાં 15ના કોરોના પોઝિટિવ આવ્યા છે. પોલીસનો પહેરો છે છતાં સવાર - સાંજ લોકટોળુ રોડ પર રખડતું જોવા મળે છે. લોકો કોરોન્ટાઇનનું પાલન કરાવવામાં પોલિસ અને પંચાયત વચ્ચે સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે. 2839 ઘરના 9692 લોકોને ક્લસ્ટર કોરોન્ટાઇન તેમજ 3354 ઘરના 12041 લોકોને બફર એરિયા જાહેર કર્યો છે. છતાં પોલિસ અને પંચાયતના સંકલનના અભાવના કારણે વરેલીમાં લોકો બિન્દાસ ફરી રહ્યા છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો