તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Bardoli
  • Even In The Modern Age, Millions Of People Are Being Chilled By Desi Freeze, People Are Making Pots At Home With Utmost Care So That There Is No Shortage Of Pots.

દેશી ફ્રીઝ:આધુનિક યુગમાં પણ લાખ્ખો લોકોને ટાઢક આપતું દેશી ફ્રીઝ, લોકોને માટલાંની અછત ન વર્તાય તે માટે ઘરે પુરી કાળજી રાખીને માટલાં ઘડી રહ્યા છે

બારડોલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

2 દિવસ માટે ખોરાક કદાચ ન મળે તો ચાલી જાય પણ પીવાના પાણી વિના ચાલે ખરું ? જીવનમાં ગરીબ-મધ્યમવર્ગીય જનસમુદાયને મધુર પેયજળ માટે માટલું આવશ્યક છે. આ સંકટની ઘડીએ સૌને માટે પીવાના પાણીની ચિંતા કરનાર એટલે ‘કુંભાર’ એમ કહી શકાય.  મહુવા તાલુકાના કોસ ગામના  હરીશભાઈ લાડ પોતાના તથા પરિવારના જીવનનિર્વાહ માટે તેમજ ગરીબ-મધ્યમવર્ગીય લોકોને માટલાંની અછત ન વર્તાય તે માટે ઘરે પુરી કાળજી રાખીને માટલાં ઘડી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...