તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:બરોબરી : સુરત જિલ્લામાં નવા 32 કેસ સામે 32 દર્દી સાજા થયા

બારડોલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સૌથી વધુ 10 કેસ બારડોલી તાલુકામાં

સુરત જીલ્લામાં કોરોના સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું છે ત્યારે રવિ વારે જીલ્લામાં નવા 32 કોરોના દર્દીઓ નોંધાતા જિલ્લાના કુલ કોરોના સંક્રમિતો નો આંક 12388 પર પહોંચ્યો છે. આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં જીળામાં વધુ 32 કોરોના દર્દીઓ સાજા થતાં ઘરે પરત ફર્યા છે જેની સાથે કુલ 11778 દર્દીઓ કોરોના સામેની જંગ જીત્યા છે. તો છેલ્લા 24 કલાકમાં જીલ્લામાં કોરોનાથી એક પણ દર્દીનુ મોત થયું નથી જેથી આરોગ્ય વિભાગે રાહત અનુભવી છે. છેલ્લા 24 કલાકમાં બારડોલી તાલુકામાં સૌથી વધો 10 કોરોના દર્દીઓ મળી આવ્યા છે. ત્યારે કોરોના ડામવા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી છે.

રવિવારે નોંધાયેલા દર્દી

તાલુકોઆજેકુલ
ચોર્યાસી62398
ઓલપાડ31547
કામરેજ72521
પલસાણા61692
બારડોલી102001
મહુવા0563
માંડવી0547
માંગરોળ01038
ઉંમરપાડા081
કુલ3212388
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો