મદદ:બારડોલીમાં 200 ચકલીઘરનું વિતરણ કરાયું

બારડોલી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વરસાદમાં માળા ભીંજાય જતા પક્ષીઓનાબચ્ચાંને મુશ્કેલી થતી હોય છે. જેથીબારડોલીની એનજીઓ ન્યુલાઈફ ફાઉન્ડેશનના પ્રમુખ પ્રભજોતકૌર બિરને 200 ચકલીના ઘર બનાવવા દાતાઓને મળી વાત કરતા મદદ માટે તૈયારી બતાવી હતી. આખર ચકલીના તૈયાર ઘરો થતા જ ન્યુલાઈફ ફાઉન્ડેશન ટીમના મેમ્બરો ઘરે ઘરે જઇ ચકલીના માળા બાબતે સમજ આપી ચકલીઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...