તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:રાંધણ ગેસની સબસીડી જમા કરવાની માંગ, મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું

બારડોલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા આવેદનમાં જણાવ્યા મુજબ રાજયમાં ચાર માસથી રાંધણ ગેસમાં અપાતી સબસીડી ગ્રાહકોના ખાતામાં જમા થઇ નથી અને સરકાર દ્વારા રાંધણ ગેસ તેમજ પેટ્રોલ,ડિઝલના ભાવોમ વધારો થઈ રહ્યો છે ત્યારે જનતાની હાલત કફોડી બની છે તો સરકાર દ્વારા ચૂકવવામાં આવતી રાંધણ ગેસની સબસીડી જે સરેરાંશ 140 થી 200 રૂપિયા સુધીની હોય ત્રણ-ચાર માસથી મળી નથી, જે વહેલી તકે સરકાર જમા કરાવે એવી માંગ સાથે બારડોલી મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...