લોકડાઉન:ઓલપાડ-ભટગામ-મંદરોઇ રોડનું લોકાર્પણ, માર્ગ અને મકાન ખાતાના અધિકારીઓ ઉપસ્થિત

ટકારમા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે ૧૨ કરોડનાં ખર્ચે તૈયાર કરાયેલા ઓલપાડ-ભટગામ-મંદરોઇ ના 7.5 મીટર પહોળા રોડનું 12 કરોડ ના ખર્ચે તૈયાર થયેલ આ માર્ગનું ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલના  હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. માર્ગ અને મકાન ખાતાના અધિકારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...