તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાયકલ માર્ચ:સ્વરાજ આશ્રમથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સાયકલ માર્ચ

બારડોલી6 મહિનો પહેલા
 • કૉપી લિંક

બુધવારે સ્વરાજ આશ્રમ બારડોલી સરદાર મ્યુઝિયમથી યોજાનાર સાયકલ માર્ચ માંડવી વાયા વાડી થઈ કેવડીયા 31 મી માર્ચ સુધી પહોંચશે ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ઇશ્વરભાઇ પરમાર બુધવારે સાયકલ માર્ચને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે. સાયકલ માર્ચનું આયોજન સી.આઈ.એસ.એફ દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે સલામતીને ધ્યાને રાખી સી. આઈ. એસ. એફની ટિમ ચાલકોના રુટ પર પેટ્રોલીંગ કરશે અને 31મી ઓકટોબર સાયકલ માર્ચ કેવડીયા પહોંચશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો