તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:સપ્તાહથી કોરોનાના દૈનિક કેસ 10ની નજીક સ્થિર થયા

બારડોલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

સુરત જિલ્લામાંકોરોના સંક્રમણનો આંક 10ની નીચે જતો નથી. ગત 5 દિવસ પહેલા 8 કોરોના સંક્રમિત નોંધાયા હતાં. ત્યારબાદ આંક 10 પર સ્થિર થઈ ગયો છે. સુરત જિલ્લામાં શનિવારના રોજ 24 કલાકમાં કોરોના પોઝિટિવ 10 કેસ નોંધાયા છે. જેની સાથે 32033 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

આજરોજ જિલ્લામાં એક પણ દર્દીએ કોરોનાને કારણે કોઈ પણ દર્દીનું મોત નીપજ્યું નથી. 17 લોકોએ કોરોનાને માત આપતાં અત્યાર સુધીમાં 31423 લોકોએ કોરોનાને માત આપી ચૂક્યા છે. જિલ્લામાં ઝડપભેર એક્ટિવ કેસની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. હાલ 128 લોકો સારવાર લઈ રહ્યાં છે.

શનિવારે નોંધાયેલા કેસ
તાલુકોઆજેકુલ
ચોર્યાસી05100
ઓલપાડ34268
કામરેજ05884
પલસાણા03572
બારડોલી05094
મહુવા42421
માંડવી02206
માંગરોળ33177
ઉંમરપાડા0311
કુલ1032033
અન્ય સમાચારો પણ છે...