તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના નો કહેર:જિલ્લામાં કોરોનાના વળતા પાણી નવા 34 કેસ સામે 47 દર્દી રિકવર, રવિવારે કોઇ મોત પણ ન નોંધાતા રાહત

બારડોલી6 મહિનો પહેલા
 • કૉપી લિંક

સુરત જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું છે. જેને લઈ આરોગ્ય વિભાગે રાહત અનુભવી છે. રવિવારના રોજ સુરત જિલ્લામાં નવા 34 કોરોના દર્દીઓ નોંધાયા છે. જે મળી જિલ્લામાં કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 10486 પર પહોંચી છે. તો વધુ 47 દર્દીઓ સાજા થતાં જિલ્લામાં 9699 દર્દીઓએ કોરોનાને માત આપી છે. તો હાલ જિલ્લામાં 508 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા હોવાનું જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાણવા મળેલ છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં એક પણ દરડોનું કોરોનાને લીધે મોત નીપજયું નથી જે આરોગ્ય વિભાગ માટે રાહતના સમાચાર છે.

રવિવારે નોંધાયેલા દર્દી

તાલુકોઆજેકુલ
ચોર્યાસી51992
ઓલપાડ101315
કામરેજ62076
પલસાણા41480
બારડોલી51721
માંડવી2465
માંગરોળ2898
ઉંમરપાડા078
કુલ3410486
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો