તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:સુરત ગ્રામ્યમાં રોજ નવી ટોચે પહોંચતો કોરોના : રવિવારે રેકોર્ડબ્રેક 164 કેસ

બારડોલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ભારતમાતાએ પણ પહેર્યું માસ્ક - Divya Bhaskar
ભારતમાતાએ પણ પહેર્યું માસ્ક
 • જિલ્લામાં કુલ કેસની સંખ્યા 14664 પર પહોંચી ગઇ

સુરત જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ રવિવારે 164 થતા આરોગ્યવિભાગ દોડતુ થયું છે. રવિવારે 106 લોકોએ કોરોનાને માત આપી છે.

જેથી એક્ટિવ કેસની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.

સુરત જિલ્લામાં કોરોનાનો હાહાકાર મચાવ્યો છે. જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. રવિવારે 164 પોઝિટીવ કેસ નોંધાયા હતા. જેની સાથે 14664 અત્યાર સુધીમાં સંક્રમિત થયા છે. જ્યારે આજરોજ રિકવર રેટ પણ 100ને પાર કરી 106 થયો છે. કુલ 13268 કોરોનાને હરાવ્યો છે.

કોરોનાના કેસ ફરી ભયજનક રીતે વધી રહ્યા છે ત્યારે સુરત જિલ્લામાં પધારેલી દાંડીયાત્રામાં ભારતમાતાનું પાત્ર ભજવતી તરૂણીએ પણ માસ્ક પહેરી લોકોને માસ્ક પહેરી સુરક્ષિત રહેવાનો સંદેશ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો