તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:સુરત જિલ્લામાં કોરોના 25 હજારને પાર

બારડોલી11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મે મહિનાના પ્રથમ દિવસે કોરોનાના નવા 393 કેસની સામે 475 સાજા થયા

સુરત જિલ્લામાં શનિવારે કોરોનાના કુલ 393 કેસ મળ્યા છે. જેની સાથે કુલ આંક 25 હજારને પાર કરી 25041 પર પહોંચ્યો છે. જ્યારે આજરોજ કોરનાને કારણે કડોદના 55 વર્ષીય મહિલા, ગણસવેલના 60 વર્ષીય પુરુષ, ઓલપાડના કસાલના 58 વર્ષીય પુરુષ, કામરેજનો 40 વર્ષીય પરુષ, કામરેજના માકણાના 55 વર્ષીય પુરુષ અને સચીનનો 44 વર્ષીય પુરુષનું કોરોનાને કારણે મોત નીપજ્યું છે. જેની સાથે મરણાંક 350 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 475 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં. જેની સાથે અત્યાર સુધીમાં 20740 લોકોએ કોરોનાને હરાવ્યો છે.

વિવિધ તાલુકા મુજબ નોંધાયેલા કેસ

તાલુકોઆજેકુલ
ચોર્યાસી584541
ઓલપાડ663184
કામરેજ595001
પલસાણા492998
બારડોલી564024
તાલુકોઆજેકુલ
મહુવા351329
માંડવી191448
માંગરોળ562314
ઉંમરપાડા5202
કુલ39325041

રિકવરી વધતા એક્ટિવ કેસ ઘટ્યા
સુરત જિલ્લામાં છેલ્લા છ દિવસથી કોરોના સંક્રમણના આંક કરતાં કોરોનાને માત આપનારનો આંક ઘટી રહ્યો છે. જેથી એક્ટિવ દર્દીની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. છ દિવસ પહેલા 4429 હતો જે આજે 3952 થયો છે. છ દિવસમાં 477 જેટલો ઓછો થયો છે.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો