કંટ્રોલરૂમ:ચૂંટણી અંતર્ગત જિલ્લા તથા તાલુકા મથકે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરત જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત જિલ્લા તથા તાલુકા મથકે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે.જે મુજબ સુરત જિલ્લાકક્ષાએ બી/3, જિલ્લા સેવા સદન-2, ગ્રામ પંચાયત ચૂંટણી શાખા, કલેકટર કચેરી, ટેલિફોન નં. 0261-2660011, ચોર્યાસી તાલુકામાં એસ.વી.પી.સ્કુલ, લેક વ્યું ગાર્ડનની સામે, પીપલોદ, ટેલિફોન નં.0261-2212941, ઓલપાડ તાલુકામાં આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, હાથીસા રોડ, ટેલિફોન નં.0261-222740, કામરેજ તાલુકામાં આર્ટસ, સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ, ખોલવડ, ટેલિફોન નં.0261-253950, પલસાણા તાલુકામાં ડી.બી.હાઇસ્કુલ, ટેલિફોન નં.02622-265056, બારડોલી તાલુકામાં બી.એ.બી.એસ.હાઇસ્કુલ, ટેલિફોન નં. 02622-221040, મહુવા તાલુકામાં તાલુકા સેવા સદન, મામલતદાર કચેરી, ટેલિફોન નં.0265-255721, માંડવી તાલુકામાં તાલુકા સેવા સદન, મામલતદાર કચેરી, ટેલિફોન નં.02623-221023, માંગરોળમાં એસ.પી.એમ. મદ્રેસા હાઇસ્કુલ, ટેલિફોન નં.02629-220082અને ઉમરપાડા તાલુકામાં મામલતદાર કચેરી, ટેલિફોન નં.02629-253399 નો સંપર્ક કરી શકાશે.

તાપી જિલ્લામાં કાર્યરત કંટ્રોલરૂમની વિગતો
તાપી જિલ્લા કક્ષાનો કંટ્રોલરૂમ, કલેકટર કચેરી વ્યારા-ટેલિફોન નંબર:02626-224401, વાલોડ મામલતદાર કચેરી-ફોન નંબર: 02626-2200211, વ્યારા તાલુકામાં પનિયારી કોલેજ ટેલિફોન નંબર02626-220185, ડોલવણ મામલતદાર કચેરી, -ટેલિફોન નંબર: 02626-251012, સોનગઢ તાલુકામાં સોનગઢ કોલેજ-ટેલિફોન નંબર: 02624-222426, ઉચ્છલ તાલુકામાં મામલતદાર કચેરી-ટેલિફોન નંબર: 02628-231105, સરકારી મોડેલ સ્કૂલ, નિઝર-ટેલિફોન નંબર:02628-299514 તથા કુકરમુંડા પ્રાથમિક શાળા મોબાઇલ નંબર-9327653884નો સંપર્ક કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...