તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:સેંસેરિતે સ્કૂલમાં બોટ ડેની ઉજવણી

બારડોલી10 મહિનો પહેલા
  • કૉપી લિંક

વરસાદી વાતાવરણને ધ્યાનમાં રાખીને સેંરેરિતેની નર્સરીથી ધોરણ 2 સુધીના બાળકોએ રંગબેરંગી વિવિધ આકાર ધરાવતી અલગ અલગ માપની બોટ, સ્ટીમર અને શીપ તેમના વાલીની મદદથી બનાવી હતી, અને એને પાણીમાં તરતી કમકુવાનો આંનંદ બાળકોએ મુક્ત મને માણ્યો હતો. બાળકોએ બોટના વિવિધ પ્રકાર ભાગો તથા ઉપયોગીતા અંગે સમજ શિક્ષકો પાસેથી ઓનલાઈન પ્રવૃત્તી દ્વારા મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...