તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંક્રમણ પર બ્રેક:બારડોલીમાં બીજા દિવસે પણ તમામ તાલુકામાં કેસ વન ડિજીટમાં, શુક્રવારે નવા 37 કેસ સામે 48 રિકવર

બારડોલી4 મહિનો પહેલા
 • કૉપી લિંક

સુરત જિલ્લામાં શુક્રવારના રોજ નવા 37 કોરોના સંક્રમીત નોંધાયા હતાં. જેની સાથે કુલ 11671 લોકો સંક્રમીત થઈ ચૂક્યા છે. જ્યારે 48 લોકોએ કોરોનાને માત આપતાં 10860 લોકો અત્યાર સુધીમાં કોરોનાથી સાજા થઈ ચૂક્યા છે. આજરોજ જિલ્લામાં કોરોના દર્દીનું મોત થયું ન હતું. હાલ જિલ્લામાં કોરોના સંક્રમણની ગતિ ધમી પડી રહી છે છતાં પણ માસ્કસ જ વેક્સીન હોવાનું માની માસ્ક અવશ્ય પહેરવું. બારડોલીમાં આજરોજ કોરોના પોઝિટિવ 2 કેસ નોંધાતા બારડોલી તાલુકામાં કોરોના પોઝિટિવની સંખ્યા 1900 થઈ છે.

શુક્રવારે નોંધાયેલા દર્દી

તાલુકોઆજેકુલ
ચોર્યાસી72257
ઓલપાડ51472
કામરેજ72340
પલસાણા61584
બારડોલી21900
મહુવા5523
માંડવી2531
માંગરોળ3983
કુલ3711671

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો