તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:બારડોલીની વૈષ્ણવીએ 1.37 મિનીટમાં 50 કાર્ટ વ્હીલ મારીને રેકોર્ડ બનાવ્યો

બારડોલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક

બારડોલીમાં રહેતી 8 વર્ષીય બાળકીએ 1 મિનીટ 37 સેકન્ડમાં એક હાથથી 50 કાર્ટવીલ મારીને એમનો રકોર્ડ ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં નોંધાવી બારડોલીનું નામ રોશન કર્યું છે. બારડોલીની 8 વર્ષીય બાળકી વૈષ્ણવી ધર્મેશભાઈ પંડયાના કોચ અક્ષય ઠાકોર અને નિલમ ઠાકોરને વૈષ્ણવીનુ આ હુનર જાણવા મળ્યું હતું. વૈષ્ણવી પંડ્યાએ 1 મિનીટ 37 સેકન્ડમાં એક હાથથી 50 કાર્ટ વ્હીલ મારીને એમનો રેકોર્ડ ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવ્યુ છે. વેષ્ણવીની આ સિદ્ધિથી પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. આ સિદ્ધિ પાછળ કોચ અક્ષય ઠાકોર અને નિલમ ઠાકોરે ઘણી મહેનત કરી હોવાનું પરિવાર દ્વારા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો