તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:બારડોલીની યુવતીના બોલ્ડ સીન વાઇરલ કરી દેવાયા, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જવા શુટિંગ કરાવ્યું હતું

બારડોલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાલઘરના ઇસમ સામે પોલીસ ફરિયાદ

બારડોલી તાલુકાની યુવતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું કેરિયર બનાવવા ઉત્સુક થઈ શરૂઆતમાં બોલ્ડ શીન શુટ કરાવ્યા હતા અને શોર્ટ બોલ્ડ ફિલ્મ શુટ કરનારે પોતાની પ્રોડક્શન યૂ ટ્યુબ ચેનલ પરજ અપલોડ થશે એમ જણાવી શોર્ટ ફિલ્મ શુટ કરનારે સોશિયલ મીડિયા પર પોર્ન વેબસાઇટ પર તેમજ અલગ અલગ જગ્યાએ સોશિયલ મીડિયા પર ફરતો કરતાં યુવતીએ પોલીસ ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પાલઘરના કોળવા રોડ પર રહેલા સાહિલ સનીએ બારડોલી તાલુકાની યુવતીના સાધારણ બોલ્ડ શીન શુટીંગ કરી પોતાની પ્રોડકશનની ચેનલ પર સોશિયલ મીડિયામાં અપલોડ કરવાનું જણાવી યુવતીની જાણ બહાર બીજી અન્ય સોશિયલ મીડિયા સાઇટ પર યુવતીના બોલ્ડ વિડીયો ફરતા કરતાં યુવતીએ શૂટિંગ કરનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો