તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:બારડોલી તા. પં.માં કોંગ્રેસમાંથી 2 બેઠક પર 4 ઉમેદવારીપત્રો ભરાયા

બારડોલી23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વાંકાનેર અને સરભોણ બેઠક પર ફોર્મ ભરાયા

બારડોલી તાલુકા પંચાયતની બે બેઠકો માટે 4 ઉમેદવારી પત્રકો ભરાયા છે. જેમાં ઉમેદવારોએ કોવિડ ગાઈડ લાઇનનું પાલન સાથે ઉમેદવારી ફોર્મ તાલુકા પંચાયતમાં રજૂ કર્યા હતા. બારડોલી તાલુકા પંચાયતની બેઠકો 14-સરભોણ અને 21-વાંકાનેર પર 4 ઉમેદવારી પત્રકો કોંગ્રેસ પક્ષ દ્વારા તાલુકા પંચાયતમાં જમા કરાવવામાં આવ્યા જેમાં 14-સરભોણ બેઠક પરથી રાજુભાઇ બુધિયાભાઇ હળપતિ અને બળવંતભાઈ ચૌધરીએ તો 21- વાંકાનેર બેઠક પરથી સંગીતાબેન રાઠોડ અને ટીનાબેન રાઠોડે ઉમેદવારી પત્રો ભર્યા હોવાનું જાણવા મળે છે.

તાલુકા -જિલ્લા પંચાયત બેઠકો માટે મંગળવારે લેવયોલા પત્રકોની સંખ્યા

તાલુકોતા.પજિ.પપાલિકા
માંડવી3022
પલસાણા2614116 (કડોદરા)
ઉમરપાડા3613
કામરેજ180
ઓલપાડ00
બારડોલી4310
મહુવા313
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો