સ્વાગત:ગઢડાનાં ધારાસભ્ય તરીકે છઠ્ઠીવાર ચૂંટાયેલા આત્મારામ પરમારનું કામરેજમાં ભવ્ય સ્વાગત

નવાગામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાજેતરની 8 વિધાનસભાની યોજાયેલી પેટાચૂંટણીમાં ગઢડા બેઠક પરથી ભવ્ય વિજય પામેલા મુળ સુરત કિમના એડવોકેટ આત્મારામભાઇ પરમારનું સુરત આવતા કામરેજ તાલુકા પંચાયત કચેરી ખાતે કામરેજ પલસાણાના ભાજપનાં કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આત્મારામભાઇ 6 વાર ગઢડા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.

અન્ય સમાચારો પણ છે...