તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કહેર:કાઉન્સેલીંગ માર્ગદર્શક તરીકે નિયુક્ત, વિનામૂલ્યે સમસ્યા નિરાકરણ કરવા માર્ગદર્શન પુરુ પડાશે

માંડવી10 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોવિડ 19 અંતર્ગત વિદ્યાર્થીઓ તથા અભિભાવકોને પ્રોત્સાહિત કરવા એનસીઆરટી તથા સીઆઈઈટી દ્વારા નિ:શુલ્ક કાઉન્સેલિંગ સેવાની સુવિધા શરૂ કરી છે. ગુજરાત પિશ્ચિમ ઝોનમાં આવેલ છે. જેમાં કાઉન્સેલર તરીકે અમીતકુમાર ગામીત (પ્રા. શાળા, ચીખલી, તા. વ્યારા, તાપી)ની નિમણૂક કરી છે. ટ્રેનિંગ પામેલ અમીતકુમાર વિનામૂલ્યે સમસ્યા નિરાકરણ કરવા માર્ગદર્શન પુરુ પડાશે. જેમનો 9737759147 નંબર પર સંપર્ક કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો