તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહામારી:મહામારીમાં દર્દીની સારવાર કરવા મળેલી તક, યાદગાર ક્ષણ

બારડોલી9 મહિનો પહેલા
 • કૉપી લિંક

આઇસોલેશન વોર્ડમાં ફરજ પર જવા પહેલા પરિવારમાં ચિંતા હતી, પરંતુ  મારા પ્રોફેશનલમાં  મહામારીમાં દર્દીઓની સારવાર કરવાની મળેલી તકથી  હું ખુશ હતી. આવા સમયે નર્સ તરીકે રાષ્ટ્ર સેવા કરવાનો મોકો મળ્યો છે.  સુરત સિવિલમાં કોવિડ 19માં 7 દિવસ કોરોના સંક્રમિત દર્દીઓની સેવા કરીને પરત ઘરે ફરેલ બારડોલીના તાજપોર ગામની હેતલ કોકણીએ જણાવ્યું હતું.તાજેતરમાં આઇસોલેશન વોર્ડમાં કોરોના સંક્રમિત દર્દીઓની 7 દિવસની ફરજ બજાવી પરત ઘરે આવતા સોસાયટીના રહીશોએ દીકરીનું ભવ્ય સ્વાગત કર્યુ હતું.  

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો