તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડર:ઈસર ગામેથી 8 ફૂટનો અજગર પકડાયો, સ્થાનિક લોકોએ રાહતનો દમ અનુભવ્યો

માંડવી9 મહિનો પહેલા
  • કૉપી લિંક

માંડવી તાલુકાના ઈસર ગામે રાત્રિ દરમિયાન અગર દેખાતા સ્થાનિક અગ્રણીઓએ વનવિભાગને જાણ કરતાં આરએફઓ કમલેશભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ બીટગાર્ડ કિરણભાઈ ગામીત તથા આશાબહેન ચૌધરી જીવદયા પ્રેમી વિશાલસિંહ ગોહિલ સાથે ઘટના સ્થળે પહોંચી આઠ ફૂટના અજગરને રાત્રે 12.00 વાગ્યે પકડી લેતા સ્થાનિક લોકોએ રાહતનો દમ અનુભવ્યો હતો. સુરક્ષિત જંગલમાં છોડી મુકવામાં આવ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો