બારડોલીના ધામડોદ રોડ ઉપર આવેલ શિવ શક્તિ સોસાયટી માં રહેતા 24 વર્ષીય જેનીશ નટવરભાઈ રાઠોડે ગુરૂવારે સવારે પોતાના ઘરના દરવાજા અંદરથી બંધ કરી પંખા ના હુક સાથે ઓઢણી બાંધી પોતાના ગળામાં ફાંસો ખાઈ લટકી જઈને આપઘાત કરી લીધો હતો. બહારનું કામકાજ પતાવી તેની માતા ઘરે આવી મહામહેનતે દરવાજો ખોલતા પુત્ર ઘરે ફાંસો ખાઈ લટકેલી હાલતમાં જોઇ ભારે બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.