તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યા:નોકરીની ચિંતામાં બારડોલી નગરની યુવતીએ ફાસો ખાધો

બારડોલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બારડોલી ખાતેના આશીયાના નગરમાં ભારત બેકારીની બાજુમાં રહેતી રૂમાના મહમદ હનીફ હાસમ (23) હાલમાં જ નર્સિંગનો અભ્યાસ પૂર્ણ કરેલ હતો. રૂમાના રોજગારી માટે નોકરીની તૈયારીમાં હતી અને સરકારી નોકરી મેળવવા ચિંતિત હતી. ત્યારે નોકરી મેળવવાની ચિંતા કે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં સીલિંગ ફેનના હૂક સાથે ઓઢણી વડે ફાસો ખાઈ જીવન ટુકાવ્યું છે. ઘટના અંગે બારડોલી પોલીસે અમોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો