તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનું તાંડવ:સુરત ગ્રામ્યમાં કોરોનાનું તાંડવ ગુરુવારે રેકોર્ડબ્રેક 127 કેસ મળ્યા

બારડોલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બીજી તરફ રિકવરી ઘટતાં એક્ટિવ કેસમાં ભારે વધારો

સુરત જિલ્લામાં કોરોનાએ માઝા મુકી હોય તે છેલ્લા 24 કલાકમાં 127 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. આજરોજ 127 ની સામે 32 લોકોએ કોરોનાને માત આપી છે. જેથી એક્ટિવ કેસની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.

સુરત જિલ્લામાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. જિલ્લામાં દિન પ્રતિદિન કેસમાં વધારો થઈ રહ્યો છે. ગુરુવારના રોજ જિલ્લામાં 127 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સાથે અત્યાર સુધીમાં 14211 સંક્રમીત થયા છે. જ્યારે આજરોજ એક પણ વ્યક્તિનું કોરોનાને કારણે મોત નીપજ્યું નથી. ગુરુવારે છેલ્લા 24 કલાકમાં 32 લોકોએ કોરોનાને માત આપતાં અત્યાર સુધીમાં 13064 લોકો રિકવર થયા છે.

ગુરુવારે નોંધાયેલા કેસ
તાલુકોઆજેકુલ
ચોર્યાસી292776
ઓલપાડ151768
કામરેજ332931
પલસાણા251923
બારડોલી182302
મહુવા1604
માંડવી1604
માંગરોળ51216
ઉંમરપાડા087
કુલ12714211
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો