તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:સુરત જિલ્લામાં વધુ 904 લોકોને વેક્સિન અપાઇ

બારડોલી24 દિવસ પહેલા
 • કૉપી લિંક

સુરત જિલ્લામાં વેક્સીનની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત સોમવારે પણ હેલ્થ વર્કસ સહિત ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસીકરણ કરવામાં આવ્યું હતું. આ રસીકરણમાં આવ્યું હતું. સુરત જિલ્લાના નવ તાલુકામાં આજરોજ 9 સ્થળો પર રસીકરણની કામગીરી કરવામાં આવી હતી. જેમાં 102 હેલ્થ વર્કરો અને 802 ફ્રન્ટલાઈન વર્કરોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.

જે મળીને કુલે 904 લોકોને રસી મુકવામાં આવી છે. જેમાં ચોર્યાસીમાં 176, કામરેજમાં 174, પલસાણામાં 70, ઓલપાડમાં 81, બારડોલીમાં 75, માંડવીમાં 115, માંગરોળમાં 118, ઉંમરપાડામાં 47 અને મહુવામાં 48 લાભાર્થીને રસીકરણ કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર આજદિન સુધી રસી લેનાર કોઈપણ લાભાર્થીને આડ અસર જોવા મળી નથી. રસીનો ભય રાખવો નહીં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો