તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:નવા 4 પોઝિટિવ સામે 6 નેગેટિવ

બારડોલી24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગુરુવારે કામરેજમાં 2 અને ચોર્યાસી, માંગરોળમાં 1-1 કેસ

સુરત જિલ્લામાં ગુરુવારના રોજ છેલ્લા 24 કલાકમાં 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જેની સાથે કુલ 13048 કેસ નોંધાયા છે. જ્યારે આજરોજ એક પણ દર્દીનું કોરાનાને કારણે મોત નીપજ્યું નથી. જ્યારે 6 વ્યક્તિએ કોરોનાને માત આપી છે. અત્યાર સુધીમાં કુલ 12670 દર્દીએ કોરોનાને હરાવ્યો છે. આજરોજ ચોર્યાસીમાં 1, કામરેજમાં 2, માંગરોળમાં 1 કેસ પોઝિટિવ નોંધાયા છે. જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 91 થઈ છે. ઘણા દિવસોથી મોતનો સીલસીલો પણ અટકતાં રાહત અનુભવાઇ છે.

સુરત જિલ્લામાં વધુ 1073 લોકોને વેક્સિન અપાઇ
સુરત જિલ્લામાં રોજ તમામ તાલુકામાં વેક્સીનેશન કરવામાં આવ્યું હતું. જિલ્લામાં 230 હેલ્થવર્કરો અને 843 ફ્રન્ટલાઈન વર્કરો મળી કુલે 1073લોકોએ રસી લીધી છે. જે પૈકી ચોર્યાસીમાં 75, કામરેજમાં 157, પલસાણા 76, ઓલપાડમાં 98, બારડોલીમાં 189, માંડવીમાં 164, માંગરોળમાં 163, ઉંમરપાડામાં 77 અને મહુવામાં 74 હેલ્થવર્કરોને કોરોનાની રસી મુકવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો